રાજકોટ શહેર જીલ્લા સહકારી બેન્કના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સહકારી બેંકની ચૂંટણીમાં આજરોજ પેનલના ૧૦ ઉમેદવારો ફોર્મ ભર્યા

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા છેલ્લા રર વર્ષથી સહકારી બેંક ક્ષેત્રે વધુ ખેડુત સભા સદસ્યો માટે હિતના કાયમી નિર્ણયો કર્યો,  તેનો લાભ મળશે અને આવનારા દિવસોમાં ખેડુતો માટે આ બેંકમાંથી નિર્ણયો લેવામાં આવશે, શરાફી અલગ મંડળી આવતી હોય, એમાં ખેતી વિષયક મંડળી હોતી નથી તેમાં પણ મારા પ્રયત્નો છે કે એ સીટ પણ બિનહરીફ થાય કદાચ ૧૭ બેઠકોમાંથી શરાફી બેઠક પર ચૂંટણી થાય તો પણ એ બેઠકમાં મારી પેનલમાં ઉમેદવાર જીતવાના છે, એ પણ બહુમતિ સાથે જીતવાના. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ. Post Views: 239